Jain Emblem શ્રી રાજરિદ્ધિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ Shri Rajriddhi Shwetambar Murtipujak Jain Sangh

શ્રી રાજરિદ્ધિ શ્વેતાંબર
મૂર્તિપૂજક જૈન સંઘ

મૂળનાયક શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન

મોનાલીસા, મોર મેગા સ્ટોર પાસે, માંજલપુર, વડોદરા

આપનું સંઘમાં સ્વાગત છે

શ્રી રાજરિદ્ધિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એ માંજલપુર, વડોદરા સ્થિત શ્રાવક-શ્રાવિકાઓનું આધ્યાત્મિક કેન્દ્ર છે, જ્યાં નિયમિત પૂજા, દર્શન અને ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. અમારો સંઘ પરિવારો વચ્ચે સંપર્ક અને સેવાની ભાવના જાળવવા માટે તમામ રહેવાસી પરિવારોની નોંધણી કરી રહ્યો છે.

જો તમે અથવા તમારો પરિવાર સંઘ સાથે સંકળાયેલ છો, તો કૃપા કરી નીચેની લિંક પરથી કુટુંબ નોંધણી ફોર્મ ભરો.

મૂળનાયક: શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન

કુટુંબ નોંધણી હવે ખુલ્લી છે

Head of Family & Family Member Registration is now open

હમણાં નોંધણી કરો — Register Now

સંઘમાં બિરાજમાન દેવ-દેવીઓ

Deities enshrined in our derasar

ૐ

શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન

Mulnayak
ૐ

શ્રી સુમતિનાથ ભગવાન

ૐ

શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન

ૐ

ગુરુ ગૌતમ સ્વામી મહારાજ

ૐ

તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર

ૐ

શ્રી નેમી સૂરીશ્વર મહારાજ

ૐ

શ્રી સરસ્વતી માતાજી

ૐ

રાજ રાજેશ્વરી શ્રી પદ્માવતી માતાજી

ૐ

શ્રી મહા લક્ષ્મી માતાજી

અમારો સંપર્ક કરો

સરનામું

શ્રી રાજરિદ્ધિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ
મોનાલીસા, મોર મેગા સ્ટોર પાસે,
માંજલપુર, વડોદરા

દિશા મેળવો — Get Directions

માર્ગદર્શન માટે સંપર્ક કરો